TESTIMONIAL

“Naksh is a lovely person & Actor to share Screen Space with. Very sincere, committed & passionate person. Talented yet non assuming. I had a great time working with him in my film BAAP RE. I look forward to work with Naksh all over again. SEE YOU IN THE MOVIES. GOOD LUCK & GOD BLESS !”

Kiran Kumar, Veteran Actor

“Naksh is very Talented, down to earth and a very good human being, so much dedicated towards work. I had a great experience of working with him. Mysha production will always look forward to work with him. Keep doing good work stay blessed. “एक अच्छा कलाकार, पहले अच्छा इन्सान होता है” ”

Milan Sharma, Film Director

“NakshRaaj has a fabulous screen presence. He is Director’s Actor. Very much dedicated punctual and hardworking guy. He is not just a good actor but a great human being too. I’m sure he will be one of the most successful actor in nearer future for sure.”

Nirav Barot, Film Director

રાજ ……શાંત શુશીલ ડાહ્યો ડમરો તો કાઈ એક્ટર હોય ?

“અરે વાહ! આ તો જોર અવાજ છે. મારું ચાલે તો હું આને રેડિયોમાં એન્કરીંગ માટે રાખી લઉં “-
..અરે વાહ ..શું સુંદર અવાજ શું મજાનો રણકો સ્પષ્ટ ઉચ્ચાર. નક્ષરાજ ..અમે એને રાજ જ કહેતા એકદમ વિનમ્ર, ડાહ્યો અને શાંત.. તદ્દન નિયમિત અને જરૂર જેટલું જ બોલે.. ફિલ્મ ના લીડ રોલ માં પણ ક્યાય નખરા નહિ. અમારા પ્રોડ્યુસર ને પણ નવાઈ લાગેલી કે આવો ડાહ્યો છોકરો ફિલ્મ લાઈન માં કેમ ચાલે? પણ રાજ ચાલશે… જેને ગુણવત્તાની કદર હોય એને રાજ ની કદર થશે.
રાજ પાસે સમજવાની શાન્તિ છે.. પાત્રને ઓળખવા એ તત્પર રહે છે અને કોઈ પણ સુચના શાંતિ થી સાંભળે છે. એ ભલે કલાના ક્ષેત્રમાં આગળ વધ્યો પણ હજુ વિદ્યાર્થી તેનામાં જીવે છે. એ ફિલ્મના બજાર ને ઓળખે છે, અભિનયનું મેનેજમેન્ટ જાણે છે અને ખાસતો નિર્માતાની મૂળ ચિંતાથી એ સુપેરે વાકેફ છે.
રાજ પાસે અવાજ ની કુદરતી બક્ષીસ છે તો અભિનયની તાલીમ અને સમજણ છે. તે ધીમી પણ મક્કમ ગતિએ આ ક્ષેત્રમાં આગળ આવશે તેવી મને ઊંડી આશા છે. આપડા ફિલ્મ જગતને આવા ઠરેલ કલાકરોની ખાસ જરૂર છે. તેની સફળતા હું ખાસ ઈચ્છું છું.

Prof. Kartikey Bhatt, Film Critic & Film researcher